ગુજરાતતાજા સમાચારગુજરાત વિભાનસભાની ચુંટણીની થઈ શકે છે જાહેરાત: જાણો ચુંટણીની સંભવિત તારીખો by Panchayat Samachar24October 13, 202201112 વિધાનસભા ની ચુંટણી ને લઈ ને મહત્વના સમાચાર ડેસ્ક પંચાયત સમાચાર24 ગુજરાત વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમ તારીખ 22 ( ધનતેરસ ) અથવા 29 ( લાભપાંચમ ) મી ઓક્ટોબરે જાહેર થવાની શક્યતા ગુજરાત ( 182 બેઠક ) માં બે તબક્કામાં અને હિમાચલ પ્રદેશ ( 68 બેઠક ) ની ચૂંટણી એક તબક્કાના મતદાનમાં પૂર્ણ થવાની સંભાવના ગુજરાતમાં મતદાન પ્રથમ તબક્કો 27 અથવા 30 મી નવેમ્બરે યોજાવાની સંભાવના બીજો તબક્કો 2 અથવા 4 થી ડિસેમ્બરે યોજાવાની સંભાવના 6 થી ડિસેમ્બરે મતગણતરીની સંભાવના હિમાચલ પ્રદેશ માં 4 થી ડિસેમ્બરે મતદાનની સંભાવના 6 થી ડિસેમ્બરે મતગણતરીની સંભાવના ગુજરાતમાં નવી સરકાર 11 મી ડિસેમ્બર પહેલા શપથ લેશે તેવી સંભાવના ગુજરાતમાં જામશે ધારાસભ્યોનો મહા સંગ્રામ