Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારલીમખેડા

લીમખેડાના પ્રખ્યાત અંબા જ્વેલર્સ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ શરૂ થતા ગ્રાહકોમા ખુશીનો માહોલ છવાયો

  • લીમખેડાના પ્રખ્યાત અંબા જ્વેલર્સ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ શરૂ થતા ગ્રાહકોમા ખુશીનો માહોલ છવાય
  • સ્કીમમા માત્ર 10 હજારના ઘરેણા ખરીદી પર કાર, મોટરસાયકલ સહિતના કરોડોના ઈનામ જીતવાનો સુવર્ણ અવસર
  • Advertisement
  • લીમખેડાનો સૌથી જુનો જાણીતો અને વિશ્વાસપાત્ર જ્વેલરીનો શોરૂમ એટલે અંબા જ્વેલર્સ
લીમખેડા તા.14
લીમખેડા નગરના શિવાજી ચોક, માર્કેટ રોડ પર આવેલા સોના ચાંદીના ઘરેણાના શોરૂમ અંબા જ્વેલર્સ ખાતે આ વર્ષે ગ્રાહકોની માંગણીને ધ્યાનમા રાખીને સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ સ્કીમની શરુઆત કરવામા આવતા ગ્રાહકોમા ખુશીની લહેર જોવા મળી રહી છે.
લીમખેડામા જ્વેલરી ખરીદવા માટેની ગ્રાહકોની પહેલી પસંદ ગણાતા અંબા જ્વેલર્સના માલીક પિન્કેશભાઈ સોની દ્રારા પોતાના ગ્રાહકોને ગુણવત્તા યુક્ત શુદ્ધ સોના – ચાંદીના દાગીનાની ખરીદી પર વિશેષ ઈનામ મળે તે માટે સુંદર સ્કીમ શરુ કરવામા આવી છે, સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ સ્કીમમા ગ્રાહક અંબા જ્વેલર્સ માથી રુપીયા 10 હજારના ઘરેણાની ખરીદી કરે છે તો તેમને પ્રતિ 10 હાજરે એક ઈનામ કુપન આપવામા આવે છે, આ કુપનમા કોઈપણ ગ્રાહક કરોડોના ઈનામ જીતી શકે છે, આ સ્કીમના ઈનામોમા, કાર, મોટરસાયકલ, મોબાઈલ, લેપટોપ સહિતના અલગ અલગ કરોડો રુપીયાના ઈનામો સામેલ છે, આ વર્ષની સ્કીમમા પિન્કેશભાઈ સોની દ્વારા તેમના ગ્રાહકોને વધુને વધુ ફાયદો થાય તે માટે આ સ્કીમનો લાભ લેવા લોકોને આહવાન કર્યુ છે, આ સ્કીમ 25 ડિસેમ્બર-24 સુધી જ લાગુ રહેવાની છે, એટલે જલ્દી થઈ જલ્દી આ સ્કીમનો વધુ ને વધુ લોકો લાભ લે તેવી લાગણી અંબા જ્વેલર્સ તરફથી વ્યક્ત કરવામા આવી છે.
                                 રીપોર્ટર-નિતેશ પ્રજાપતિ

સંબંધિત પોસ્ટ

ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

Admin

દાહોદ જિલ્લામાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ : ૩ ના મોત થી ખળભળાટ

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી : ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

Panchayat Samachar24

દાહોદના વિકાસના શિલ્પી બચુભાઈ ખાબડની મધુર વાણીથી વિરોધીઓના ષડયંત્રો અને સત્તાના સપનાઓ ચકનાચૂર

Panchayat Samachar24

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

Panchayat Samachar24