Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 62 કેસ નોંધાયા: જીલ્લામાં કોરોના ના એક્ટીવ કેસોનો આંકડો 255 પહોંચ્યો

  • મંગળવારે 2154 લોકોના RTPCR અને 1085 રેપિડ ટેસ્ટ કરાયા
  • 23 દર્દીઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરાયા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.18
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ના કેસમાં વધારો જોવા મળ્યો હતો. મંગળવારે ત્રીજી લહેરના સૌથી વધુ 62  જેટલા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા, જેમાં દાહોદ તાલુકામા માં સૌથી વધુ 21 કેસો નોધાયા જ્યારે દેવગઢ બારીઆ મા 16, ઝાલોદ મા 11, સંજેલી મા 7, લીમખેડા મા 5, સીંગવડ મા 1 અને ધાનપુર મા 1 કેસ નોધાયો હતો.
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મંગળવાર ના રોજ 2154 લોકોના આરટીપીસીઆર અને 1085 લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી અત્યાર સુધી ના સૌથી વધુ ફુલ 62 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતા, જ્યારે 23 જેટલા દર્દીઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરાયા હતા, જીલ્લા મા  કોરોના સંક્રમણ ના કેસોમાં સતત વધારો નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે, ત્યારે લોકોએ પણ કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે, જિલ્લામાં કોરોના સંક્રમણ ના એક્ટિવ કેસનો આંકડો 255 પર પહોંચ્યો છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળતા શ્રી મિલિંદ બાપના

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24

દાહોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ૨૦ નવા યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા: કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિતિ રહ્યા

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

Panchayat Samachar24

આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત સરકારે 100 ટકા અનાજ અને 20 ટકા ખાંડ ફરજિયાતપણે શણના થેલામાં પેકિંગ કરવા કર્યો આદેશ

Panchayat Samachar24