Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારસીંગવડ

સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર નજીક રેતી ભરેલુ ડમ્પર પલ્ટી જતા સર્જાયો અકસ્માત

  • સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર ગામ નજીક રેતી ભરેલા ડમ્પરે પલ્ટી મારી
  • ડમ્પર ચાલકની સમય સુચકતાના કારણે મોટી જાનહાનિ ટળી
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.28
સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર ગામે રોડની સાઈડોની વરસાદ ના કારણે ધોવાઈ જવાથી રેતી ભરેલું ડમ્પર 20 ફૂટ જેટલા ઉંડા ખાડામાં પલ્ટી ગયુ હતુ, ડમ્પરના ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી જાનહારી ટળી હતી. ડમ્પર પલ્ટી જવાના કારણે ડમ્પરને મોટુ નુકશાન થયું હોવાનો અંદાજ છે.
સીંગવડ તાલુકાના કેશરપુર ગામે તાજેતરમાં જ વરસાદ પડતાં રસ્તાની સાઈડો ધોવાણ થતાં બેસી જવા પામી હતી જે દરમિયાન આજે વહેલી સવારે પીપલોદ થી રંધીપુર તરફ રેતી ભરીને જતું ડમ્પર કેસરપુર નદી પાસ કરી રહ્યું હતું તે દરમિયાન કેસરપુર ગામે હ S ફ નદીના પુલ પાસે સાઈડો બેસી જવાના કારણે સામેથી આવતાં વાહન ને સાઇ S આપતા ખાલી સાઇ S ની જગ્યા બેસી જતા રેતી ભરેલું S મ્પર 20 ફૂટ જેટલા ઊંડા નીચે ખાડામાં પટકાયું હતું . જેમાં S મ્પરને ભારે નુકસાન થવા પામ્યું હતું . જ્યારે ડમ્પર ચાલકે સમય સૂચકતા વાપરતાં કોઈ અઘટિત ઘટના બની ન હતી અને મોટી જાનહાનિ ટળી હતી

સંબંધિત પોસ્ટ

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24

દિવાળી ટાંણે સરકારી બાબુઓ સાવધાન: એ.સી.બી. તમને મળતી ભેટ-સોગાદો પર રાખી રહયું છે બાજ નજર

Panchayat Samachar24

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24

દાહોદ શહેર સહિત જીલ્લામા રોડ નજીક ગેરકાયદેસર રીતે ધમધમતી નોનવેજની હાટડીઓ : તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની ઉઠી લોકમાંગ

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24