તાજા સમાચારદાહોદદાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી by Panchayat Samachar24February 7, 2022February 7, 202202765 દાહોદ કલેક્ટરે ૧૧ નાયબ મામલતદારોની બદલીનો કર્યો આદેશ ડેસ્ક પંચાયત સમાચાર24, તા.7 દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ કલેક્ટર કચેરી સહિત જીલ્લાની વિવિધ મામલતદાર કચેરીઓમા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ૧૧ જેટલા નાયબ મામલતદારોની આંતરિક બદલીનો હુકમ ફરમાવ્યો હતો, કલેક્ટર કચેરી મા ફરજ બજાવતા નાયબ મામલતદારોને તાલુકા કક્ષાએ જ્યારે તાલુકા કક્ષાએ ફરજ બજાવતા નાયબ મામલતદારોને જિલ્લા કક્ષાએ અરસ પરસ બદલી કરવામા આવી હતી, કોની ક્યાં થી ક્યાં કરાઈ બદલી (1) એચ.એસ.જોષી ને દાહોદ મામલતદાર કચેરીએ થી બદલી કરી ફતેપુરા મામલતદાર કચેરીએ મુકાયા (2) શ્રીમતિ એ.એસ.ચૌહાણ ને ધાનપુર મામલતદાર કચેરીએ થી બદલી કરી દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ મુકાયા (3) ડી.એમ.મોદી ને દાહોદ કલેક્ટર કચેરીએ થી બદલી કરી ગરબાડા મામલતદાર કચેરીએ મુકાયા (4) એમ.સી.રાજપાલ ને ગરબાડા મામલતદાર કચેરીએ થી બદલી કરી સંજેલી મામલતદાર કચેરીએ મુકાયા (5) સુશ્રી એન.વી.ભુરીઆ ને સીંગવડ મામલતદાર કચેરીએ થી બદલી કરી સીંગવડ મામલતદાર કચેરીમા (સ.ઓ.રણધીકપુર તરીકે) મુકાયા (6) કે.વી.બારૈયા ને સીંગવડ મામલતદાર કચેરીએ થી બદલી કરી સીંગવડ મામલતદાર કચેરીએ (મતદારયાદી મા) મુકાયા (7) આર.જે.ચાવડા ને દેવગઢ બારીઆ મામલતદાર કચેરીએ થી બદલી કરી ધાનપુર મામલતદાર કચેરીએ મુકાયા (8) બી.એસ.સોલંકી ને ફતેપુરા મામલતદાર કચેરીએ થી બદલી કરી દાહોદ મામલતદાર કચેરીએ મુકાયા (9) બી.એસ.ડીંડોર ને સંજેલી મામલતદાર કચેરીએ થી બદલી કરી દાહોદ કલેક્ટર કચેરીમા પુરવઠા શાખા મા મુકાયા (10) બી.પી.ખાંટ ના.મામલતદાર. કલેક્ટર કચેરી પુરવઠા ને પુરવઠા હેડ કલાર્ક નો વધારાનો હવાલો સોંપાયો (11) આર.એન.ડામોર ના.મામ. કલેક્ટર કચેરી દાહોદ ને પુરવઠા નિરીક્ષક, જસપ, યુઆઈડી નો વધારાનો હવાલો સોંપાયો