Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના સિદ્ધાર્થ ભરવાડનુ શુટીંગ વોલીબોલ મા નેશનલ કક્ષાએ સિલેક્શન થતા સન્માન કરવામા આવ્યુ

ડેસ્ક પંચાયત સમાચાર24 તા.08
દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના સિદ્ધાર્થ ભરવાડનુ શુટીંગ વોલીબોલ મા નેશનલ કક્ષાએ સિલેક્શન થતા સન્માન કરવામા આવ્યુ.
દાહોદ આદિવાસી ભવન ખાતે દાહોદ તાલુકાના ભાટીવાડા ગામનો યુવાન ભરવાડ સિદ્ધાર્થ ભાઈ પ્રતાપભાઈ રાજ્યકક્ષાએ શુટીંગ વોલીબોલ, સુરેન્દ્રનગર રમવામાં સારું પ્રદર્શન કરી નેશનલ લેવલે સિલેક્ટ થઇ મહારાષ્ટ્ર નાસિક મુકામે રમવા જવા રવાના કરવામાં આવ્યો હતો, જેમાં સિદ્ધાર્થ ભરવાડ નો સન્માન સમારોહ રાખવામાં આવ્યું. જેમાં દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી કનૈયાલાલ કિશોરી ,તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લબાના, દાહોદ શૂટિંગ બોલ એસોસિયેશનના મંત્રી ચૌહાણ સાહેબ,ખજાનચી પ્રદીપભાઈ પંચાલ,આગેવાન શ્રી વિજય પરમાર ભરવાડ સમાજના આગેવાનો, વિનોદભાઈ રાજગોર, બીજલભાઈ ભરવાડ, લખનભાઈ રાજગોર, હસમુખભાઈ ભરવાડ, ભરવાડ સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન: ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર: કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે: આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ પર જાણ કરી શકાશે

Panchayat Samachar24

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

ઝાલોદની આઈ.પી. મિશન હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓને વન્યસૃષ્ટિનો પરિચય કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

Panchayat Samachar24