Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત વિભાનસભાની ચુંટણીની થઈ શકે છે જાહેરાત: જાણો ચુંટણીની સંભવિત તારીખો

વિધાનસભા ની ચુંટણી ને લઈ ને મહત્વના સમાચાર
ડેસ્ક પંચાયત સમાચાર24
ગુજરાત વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમ તારીખ 22 ( ધનતેરસ ) અથવા 29 ( લાભપાંચમ ) મી
ઓક્ટોબરે જાહેર થવાની શક્યતા
ગુજરાત ( 182 બેઠક ) માં બે તબક્કામાં અને હિમાચલ પ્રદેશ ( 68 બેઠક ) ની ચૂંટણી એક તબક્કાના મતદાનમાં પૂર્ણ થવાની સંભાવના
ગુજરાતમાં મતદાન પ્રથમ તબક્કો 27 અથવા 30 મી નવેમ્બરે યોજાવાની સંભાવના
બીજો તબક્કો 2 અથવા 4 થી ડિસેમ્બરે યોજાવાની સંભાવના
6 થી ડિસેમ્બરે મતગણતરીની સંભાવના
હિમાચલ પ્રદેશ માં 4 થી ડિસેમ્બરે મતદાનની સંભાવના
6 થી ડિસેમ્બરે મતગણતરીની સંભાવના
ગુજરાતમાં નવી સરકાર 11 મી ડિસેમ્બર પહેલા શપથ લેશે તેવી સંભાવના
ગુજરાતમાં જામશે ધારાસભ્યોનો મહા સંગ્રામ

સંબંધિત પોસ્ટ

ગુજરાત રાજ્ય મહિલા આયોગે લીમખેડાના Dy.SP ડો.કાનન દેસાઈને શક્તિ એવોર્ડથી કર્યા સન્માનિત

Panchayat Samachar24

ફતેપુરાની ગઢરા પ્રાથમિક શાળામા સલરા જીલ્લા પંચાયત સીટના સભ્ય શાંતાબેન પારગીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

Panchayat Samachar24

ફતેપુરામાં ભૂ-માફીયાઓ બેફામ બન્યા: મધ્યરાતે જેસીબી થી તળાવની પાળ નુ ખોદકામ કર્યુ: મામલતદાર અને ગ્રામજનો પહોંચી જતા ભૂ-માફીયાઓ જેસીબી અને ટ્રેક્ટર લઈ ફરાર

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા: કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી 

Panchayat Samachar24