ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા સાસંદ જસવંતસિહ ભાભોરે હાજરી આપી
ચલાઉ ચોકા આરતી મા મોટી સંખ્યા માં ભક્તો હાજર રહ્યા
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.25
ધર્મ સ્થાન કબીર કિર્ત મંદિર લીલવાસર ના પરમ પૂજય મંહત શ્રી 108 શ્રી સુમરણદાસજી સાહેબ ગુરુ શ્રી કમલદાસજી સાહેબ અસત્ દેહ છોડી ને ભવસાગર પારકરી સાશ્ર્વત સ્વરુપ સદગુરુ કબીર સાહેબના સતલોકમા સમાહિત થતા દિવ્ય આત્માને પરમ સાશ્વત સુખઃ પ્રાપ્ત થાય તે હેતુસર કબીર મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતીનુ આયોજન પરમ પૂજય મંહત શ્રી 108 વિશ્રામદાસ સાહેબના કર કમલો દ્વારા આરતી ભજન સંત્સગનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
જેમા મંહત શ્રી 108 અનમોલ દાસ સાહેબ, પરમ પૂજય મંહત શ્રી 108 શ્રી સુમરણદા સાહેબ કબીર મંદિર દાસા, પૂર્વ કેન્દ્રીય મંત્રી દાહોદ સાસંદ જસવંતસિહ ભાભોરે ચલાઉ ચોકો આરતી મા હાજરી આપી હતી આરતી મા મોટી સંખ્યા મા કબીર પથ ના સંત સમાજ અને ભકતો ઉપસ્થિત રહ્યા હતા.