દેશના ભૂતપુર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહને કોરોના ના સામાન્ય લક્ષણો જણાતા કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો જે રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને સારવાર માટે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. મહત ખા ની વાત તો એ છે કે ભૂતપુર્વ વડાપ્રધાન ડો. મમનમોહનસિંહે કોરોના વેક્સિનના બે ડોઝ મુકવી લીધા હતા. તેમણ ભારતીય કોવેક્સિનનો પહેલો ડોઝ 3 માર્ચ અને બુસ્ટર ડોઝ 4 એપ્રિલના રોજ લીધો હતો. તેમણે બીજો ડોઝ લીધાને બે અઠવાડિયાનો સમય પૂરો કરી ચુક્યા હતા.