ગુજરાત સરકારની મહત્ત્વની યોજના “મિશન મંગલમ” દાહોદ જીલ્લામાં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા નથી આવી
ગુજરાત સરકાર ની મોટી યોજના મીશન મંગલમ દાહોદ જીલ્લા માં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં
2018 થી અત્યાર સુધી મિશન મંગલમ માં એકપણ રૂપિયાની ગ્રાંટ નહિં આવી હોવાનો ખુબજ મોટો ખુલાસો
મિશન મંગલમ માં ગ્રાંટ નહિં આવવા ના કારણે જીલ્લા માં આવેલ 12 હજાર ઉપરાંત સખી મંડળો હાલ અસ્તિત્વ ની લડાઈ લડી રહ્યા છે
ડીઆરડીએ એટલે કે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી એ કરી કબૂલાત મિશન મંગલમ દાહોદ જીલ્લા માં માત્ર કાગળ પર 2018 થી આજદિન સુધી સરકારે મિશન મંગલમ યોજના અંતર્ગત એકપણ રૂપીયાની ગ્રાન્ટ આપી નથી
એક્સલુઝીવ:-:- મીશન મંગલમ પર વિશેષ અહેવાલ ડીઆરડીએ માંથી મળેલ માહિતી મુજબ… ટુક સમય માં…