-
સ્થાનિક ગ્રામજનોએ ગેરકાયદેસર થતુ દબાણ અટકાવવા અનેક વખત રજુઆત કરવા છતા સ્થાનિક તંત્ર ઊંઘતું રહ્યુ
-
સ્થાનીક વહીવટીતંત્રની મીલીભગતથી ફતેપુરાની સરકારી જમીનો પચાવી પાડવાનુ મસમોટુ કૌભાંડ આચરાયા હોવાના આક્ષેપો
-
સ્થાનિક ગ્રામજનોએ રાજ્ય સરકાર સુધી રજુઆત કરતા આખરે તંત્ર હરકત મા આવ્યુ
-
ફતેપુરાના બે ભૂમાફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ