Panchayat Samachar24
Breaking News
અન્યતાજા સમાચારફતેપુરા

ફતેપુરા તાલુકાના નાના સલરા ગામે “નલ સે જલ” યોજના નો ખાતમુહૂર્ત દાહોદ જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર ના હસ્તે કરવામાં આવ્યું

  • નાના સલરા ગામે “નલ સે જલ” યોજના નો ખાતમુહૂર્ત કરાયુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.23
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાના સલરા ગામે “નલ સે જલ” યોજના નો ખાત મુહુર્ત દાહોદ જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ મોહિતભાઈ ડામોર ના હસ્તે કરવામાં આવ્યું.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી લોકોના ઘર સુધી નળની ચકલી દ્વારા પહોંચાડવા માટે “નલ સે જલ” યોજનાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર એવા ફતેપુરા તાલુકાના નાના સલરા ગામે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના નું ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર
Advertisement

સંબંધિત પોસ્ટ

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના ખુટાનખેડા ગામે ફટાકડાના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી : ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

Panchayat Samachar24

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24