
-
માનગઢધામ ખાતે 75 મા આઝાદિકા અમૃત મહોત્સ અંતગર્ત વિરાટ ધઁમ સભા યોજાઇ ધર્મ સભા મા વીસ હજાર જેટલા લોકો ઉમટ્યા
-
મોટર સાયકલ દ્વારા માનગઢ સંદેશ યાત્રા નો મેસેજ પોહચાડવામા આવ્યો
-
ગુરુગોવિદ ધર્મને બચાવનાર રુક્ષા કરનાર હતા એટલે આજે તેઓ પુજાય છે -ઇન્દ્રેશજી રાષ્ટ્રીય કાર્યકારીણી સભ્ય
દાહોદ તા.03
આઝાદિ કા 75 માં અમૃત અંતગર્ત આજ રોજ માનગઢધામ ખાતે આઝાદિકા અમૃત મહોત્સવ ને લઇને વિરાટ ધર્મસભા યોજાઈ હતી, જેમા ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ માંથી મોટી સંખ્યા મા સંતો મંહતો ઉપસ્થિત થયા હતા, ત્રણેય રાજ્યોના બાંસવાડા, ડુંગરપુર ,દાહોદ ,મહિસાગર,પંચમહાલ,ઝાબુઆ સહિતના વિવિધ જીલ્લાઓ માથી આઝાદિ કા અમૃત મહોત્સવ અંતગર્ત 7500 બાઇક ચાલકોએ બાઇક રેલી કાઢી માનગઢધામ સંદેશ યાત્રા મા જોડાયા હતા માનગઢ ધામ ખાતે વીસ હજાર કરતા પણ વધુ લોકો વિરાટ ધર્મસભા મા જોડાયા હતા.





