Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

  • ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું સંપુર્ણ લોકડાઉન
  • દુધ ની દૂકાનો સવારે ૮:૦૦ સુધી અને બપોરે ૪ થી ૬ ખુલ્લી રહેશે
  • Advertisement
  • મેડીકલ સ્ટોર અને દવાખાના આખો દિવસ ચાલુ રહેશે.

ફતેપુરા નગર સહિત તાલુકા ના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોવાથી તંત્ર ની ચિંતા વધી ગઈ છે. કોરોના સંક્રમણ ને અટકાવવા હવે ગ્રામ્ય વિસ્તારોમા પણ ભય ફેલાયો હોવાથી જનતા સ્વયંભૂ લોકડાઉનનો લગાવીને કોરોના ને ફેલાતો અટકાવવા નો પ્રયાસ કરી રહી હોય તેમ લાાગી રહ્યુ છે. આજે ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ઝાલોદ ના પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જેમાં ફતેપુરા મામલતદાર,  પી.એસ.આઈ., સરપંચ સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે મીટીંગ માં કોરોના સંક્રમણ ને લઈને સૌએ ચિંતા વ્યક્ત કરી હતી અને ફતેપુરા  ગામમાં પણ 3 દિવસના લોકડાઉનની જાહેરાત કરાવામાં આવી છે. આ દિવસો દરમિયાન આવશ્યક સેવા સિવાય તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.

સંબંધિત પોસ્ટ

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા ઠેરઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ

Panchayat Samachar24

લીમખેડાના સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ: સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી, ભોરિયું પહેરાવી દિનેશભાઈ શાહનુ સન્માન કર્યુ

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

Panchayat Samachar24

કોરોના સામે વેક્સિન રામબાણ ઉપાય: વેક્સિનના બંને ડોઝ લેનારા સંજીવભાઇએ કોરોના સંક્રમિત માતાની સેવા કરી પરંતુ કોરોના સ્પર્શયો પણ નહી

Panchayat Samachar24