Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ LCB એ રેસીંગ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: 7 બાઈક સાથે બે આરોપીઓની કરી ધરપકડ

  • દાહોદ LCB એ રેસીંગ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપી પાડી
  • 4 રેસીંગ બાઈક, 3 પલ્સર મળી 7 બાઈકો સાથે બે આરોપીઓની કરી ધરપકડ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.14
દાહોદમાંથી રેસીંગ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે.  દાહોદ LCBએ લીમડીના દેપાડા પાસેથી બે યુવકોને દબોચી લીધા હતા. આ માથાભારે શખ્સોને અમદાવાદ શહેરના વાસણા, રામોલ, અને સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી સાત બાઈક સાથે ઝડપી લેવાયા હતા.  આ યુવકો પાસેથી ચોરેલી હાઈસ્પીડ રેસીંગ 4 બાઈક પણ જપ્ત કરવામા આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી રેસીંગ બાઈકની ચોરીએ કરતી ગેંગએ તરખાટ મચાવ્યો હતો. દાહોદ એલ.સી.બી એ લીમડીના દેપાડા પાસે થી 2 યુવકોને ઝડપી પાડયા છે. આ યુવકો પાસેથી અમદાવાદ શહેરના વાસણા, રામોલ અને સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી ચોરાયેલી 7 બાઈકો મળી આવી છે.
ચોરી ની 7 બાઈક સાથે ઝાલોદ તાલુકા ના પારેવાના શૈલેશ ડામોર અને પડતીયા ના સુનીલ કટારાને પોલીસે જડપી પડ્યા છે. પોલીસે બન્ને ઘનિષ્ઠ પુછપરછમાં  શૈલેશ ડામોરના ઘરે વેચાણ માટે રાખેલી અન્ય 6 બાઈકો  પણ મળી આવી છે. બન્ને યુવકો પાસેથી ચોરેલી હાઈસ્પીડ રેસીંગ બાઈક 4 જેટલી R15, અને 3 જેટલી બજાજ પલ્સર મળી આવી છે.
રેસીંગ બાઈક ની ચોરી કરતી આંતર જિલ્લા  ગેંગ ના મુખ્ય સુત્રધાર સહીત 2 ને ઝડપી પાડી 7 બાઈક સહીત કુલ 3,75,000/- ના મુદ્દામાલ ઝડપી પડ્યો છે.
આ માથાભારે શખ્સોને અમદાવાદ શહેરના વાસણા, રામોલ, અને સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી સાત બાઈક સાથે ઝડપી લેવાયા હતા.  આ યુવકો પાસેથી ચોરેલી હાઈસ્પીડ રેસીંગ 4 બાઈક પણ જપ્ત કરવામા આવી છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર 

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

Panchayat Samachar24

લીમખેડા – ઝાલોદ હાઈવે પર મોટાહાથીધરા નજીક રાહદારી બે વિધાર્થીનીઓને ટ્રકે ટક્કર મારતા કરૂણ મોત: ટ્રકે બાઈકને ટક્કર મારતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

સ્માર્ટ સીટી દાહોદ ની સામાન્ય વરસાદ માંજ ખુલી પોલ… રેલ્વે અંડર બ્રિજ પાસે ગોદી રોડ પર ટ્રકે યોગ દિવસે પાલિકા ના કાર્યો થી કર્યો યોગ… ટ્રક ફસાતા ટ્રાફિક જામ ના દ્રષ્યો

ફતેપુરા તાલુકામા ધારાસભ્ય રમેશ કટારાએ સુખસર ખાતે વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની કરાવી શરૂઆત

દાહોદના વિકાસના શિલ્પી બચુભાઈ ખાબડની મધુર વાણીથી વિરોધીઓના ષડયંત્રો અને સત્તાના સપનાઓ ચકનાચૂર

Panchayat Samachar24

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24