Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારલીમખેડા

લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

  • હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી
  • ૧૪મી ફેબ્રુઆરીએ 2019 મા પુલવામા આતંકીઓએ કર્યો હતો હુમલો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.15
લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરી 2019 માં થયેલ આતંકી હુમલા માં શહીદ થયેલ દેશ ના વીર જવાનો ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ વિધાર્થીઓને શિક્ષણની સાથે દેશ પ્રેમ અને સમર્પણ નો ભાવ જગાડવાની પણ સતત પ્રયાસ કરે છે અને તેના ભાગરુપે અવાર નવાર વિધાર્થીઓ દેશ પ્રત્યે પોતાની જવાબદારી સમજી શકે તે માટે દેશ ભક્તિ ના અનેક કાર્યક્રમો નુ આયોજન કરાતુ હોય છે, ત્યારે હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરી 2019 મા પુલવા મા થયેલ આતંકવાદી હુમલામા દેશ ના શહીદ થયેલા વીર જવાનો ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. શાળા ના આચાર્ય દ્વારા શહીદ થયેલા વિરલાઓને યાદ કરી  આપણા દેશ ની રક્ષા કરવામાં સૈનિકો નું મહત્વ અને યોગદાન વિશે બાળકોને સમજણ આપી હતી. હસ્તેશ્વર સ્કૂલ ના મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ વિધાર્થીઓનો શિક્ષણ ની સાથે દરેક ક્ષેત્ર મા આગલી હરોળમા રહે તે માટે સતત શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે.

સંબંધિત પોસ્ટ

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ જિલ્લામાં પત્રકારો સાથે પ્રેસ પરિસંવાદ યોજાશે

Panchayat Samachar24

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોન ‘ફીટ ઇન્ડિયા, ફીટ ગુજરાત’ મૂવમેન્ટને ફલેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું

Panchayat Samachar24

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં 19 હજારથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ માતૃશક્તિથી મેળવી રહ્યા છે પોષણ

Panchayat Samachar24

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24