Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા પ્રવીણ ચૌધરીને આણંદ કલેકટરનો ચાર્જ સાંભળશે.  સામાન્ય અને વહીવટી વિભાગ દ્વારા બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક કરાઇ છે. અગાઉ તેઓ AMC માં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. હવે તે આણંદ કલેકટરનો ચાર્જ સાંભળશે જ્યારે મનીષ ભારદ્વાજની આધાર કાર્ડની સંસ્થા UIDAIમાં ડેપ્યુટી ડાયરેકટર જનરલ તરીકે નિમણુંક કરવામાં આવી. જ્યારે સી.વી. સોમને નર્મદા અને જળસંપત્તી વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે વધારાનો ચાર્જ  સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત અનુપમ આનંદને રાજ્ય આપદા પ્રબંધનના CEOનો  વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

સંબંધિત પોસ્ટ

CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો: બે મહિનાથી સતત ભાવ વધારો કરાતા મધ્યમવર્ગનુ બજેટ ખોરવાતા આર્થિક મુશ્કેલીઓ વધી

Panchayat Samachar24

દાહોદ જીલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પુત્રને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો: સામાન્ય બાળકો સાથે ભણે છે આઈ.એ.એસ. અધિકારીનો પુત્ર

Panchayat Samachar24

બીમારીઓથી દુર રહેવા સવારે ખાલી પેટ મેથીના દાણાનું કરો સેવન: ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Panchayat Samachar24

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

Panchayat Samachar24

લીમખેડામાં ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ: 24 કલાક ડિલિવરી સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ

Panchayat Samachar24

હોટલ અને રેસ્ટોરન્ટમા પરાઠા ખાવા પડશે મોંઘા: હવે પરાઠા પર 18% GST ચુકવવો પડશે

Panchayat Samachar24