Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સીવાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ મળી હતી.

ફતેપુરા શહેરમાં તેમજ ગ્રામ્યના આયોજકો ઉપસ્થિત રહ્યા આગામી નવરાત્રી તહેવાર ને લઈને પી.આઈ કેસી વાઘેલા  દ્વારા ફતેપુરા તાલુકાના દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરાયું હતું આ મિટિંગમાં ફતેપુરા શહેર ગ્રામ્ય તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી તહેવારો શાંતિ પૂર્વક મનાવવામાં આવે તેવી ચર્ચાઓ કરી હતી અને પી આઇ કેસી વાઘેલા દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ થી પોલીસ બંદોબસ્ત પણ રાખવા જણાવ્યું હતું. આ મીટીંગમાં , વેપારી તેમજ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.

સંબંધિત પોસ્ટ

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

Panchayat Samachar24

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

Panchayat Samachar24

ગુજરાત રાજ્ય મહિલા આયોગે લીમખેડાના Dy.SP ડો.કાનન દેસાઈને શક્તિ એવોર્ડથી કર્યા સન્માનિત

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામા ભૂ-માફિયાઓ બેફામ: સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોની વણઝાર: સરકારી તંત્ર ધૃતરાષ્ટ્ર બન્યુ

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Panchayat Samachar24