ગુજરાતતાજા સમાચારદાહોદદાહોદ સહિત અન્ય સાત જેટલા જીલ્લાની હોસ્પિટલોમાં કોરોના બેડની ખાલી જગ્યા ની સ્થિતિ જાણવા વેબસાઈટ લોન્ચ કરાઈ by Panchayat Samachar24April 24, 2021April 24, 20210155 દાહોદ સહિત અન્ય સાત જેટલા જીલ્લાની હોસ્પિટલોમાં કોરોના બેડની ખાલી જગ્યા ની સ્થિતિ જાણવા વેબસાઈટ શરૂ કરવામાં આવતા કઈ હોસ્પિટલમાં કેટલી જગ્યા ખાલી છે તેને માહીતી આ વેબસાઇટ ઉપરથી જાણી શકાય છે. https://vmc.gov.in/Covid19VadodaraApp/CovidBedSelect.aspx