-
લુણાવાડા મનરેગા શાખામાં નાણાંકીય ઉચાપતની ફરિયાદમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો
-
કલમનો ઉમેરો કરવા ણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ
-
વર્ષ-૨૦૧૬-૧૭, ૨૦૧૭.૧૮ અને ૨૦૧૮.૧૯ દરમ્યાન મનરેગા યોજનાના ઓનલાઈન સોફટવેર માં ચેડાં કરી ગેરરીતિ આચરી હતી
-
રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની મનરેગાના નાણાં ની ઉચાપત કરાઈ હતી
-
ઉચાપતમાં સંડોવાયેલ મનરેગાના કર્મચારીઓને આરોપી તરીકે જોડવા કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરાયો