Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે 152મી ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

  • ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય માં ગાંધી જયંતિ ની ઉજવણી કરાઈ
  • વકીલો એ ગાંધીજી ની છબી ને ફૂલહાર કરી ગાંધી જયંતિ ની ઉજવણી કરી
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.૦૨
ફતેપુરા તાલુકામાં ૧૫૨મી ગાંધી જયંતિ ની ઉજવણી વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાં દાહોદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ ફતેપુરા દ્વારા ન્યાય મંદિર ખાતે મેજિસ્ટ્રેટે (જજ) શ્રી દવે સાહેબ દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી અને ફૂલહાર પહેરાવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા, સાથે રેલીને લીલી ઝંડી આપી ન્યાય મંદિર થી રેલી નું પ્રસ્થાન કરાવ્યુ હતુ, રેલીમા જાગૃતિ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી, રેલી ફતેપુરા મેઈન બજારઓમાં ફરી પરત ફરી હતી, સમગ્ર રેલીનુ સંચાલન શાળાના સુપર વાઈઝર દિનેશ પ્રજાપતિ, શિક્ષક હિતેશ પારગી તેમજ શાળા નો સ્ટાફ આ રેલી માં જોડાયા હતા.

ફતેપુરા ખાતે ભાજપ તેમજ કોંગ્રેસ ના કાર્યકરો એ ગાંધી જયંતિ ની ઉજવણી કરી હતી ફતેપુરા ભાજપ તેમજ કોંગ્રેસ ના કાર્યકરો એ ગાંધીજી ની ૧૫૨ ની જન્મ જયંતિ નિમિતે પોતાના કાર્યાલય પર ગાંધીજી ની પ્રતિમા ને પુષ્પમાળા અને સૂતર ની આટી પહેરાવી હતી.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24

ફતેપુરા પોલીસે માસ્ક નહી પહેરનારા પાસેથી ૬ હજારનો દંડ જ્યારે ૧૧ હજાર દંડ વસુલી ૩ વાહનો મુક્ત કર્યા

દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા બે માસથી પગારથી વંચિત: એમ.જે.સોલંકી એજન્સી દ્વારા પગાર મામલે હાથ ઉંચા કરતા કર્મચારીના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24

ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા 26 મી જાન્યુઆરીનું આમંત્રણ કાર્ડ બિયારણ મિશ્રિત પેપરમાંથી બનાવ્યુ: કાર્ડને વાવવાથી ઊગશે આમળાનુ વૃક્ષ

Panchayat Samachar24