દાહોદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ શીતલ કુમારી વાઘેલાના હસ્તે તિરંગાને સલામી અપાઇ
કોરોના મહામારી ચાલતી હોવાથી સરકારશ્રી ના નિયમોનુસાર ઉજવણી કરાઇ
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
દાહોદ જિલ્લા પંચાયત ખાતે ૭૩ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ કુમારી વાઘેલાના હસ્તે તિરંગાને સલામી આપવામાં આવી હતી હાલમાં કોરોના મહામારી ચાલતી હોવાથી સરકાર ની ગાઈડલાઈન મુજબ ચુસ્ત સલામતી સાથે માનભેર ઉજવણી કરવામાં આવી હતી.
પ્રમુખ શીતલકુમારી વાઘેલા દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટ અર્પણ કરવામાં આવી હતી.